14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી ઘણા રેકોર્ડ તોડ્યા

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી ઘણા રેકોર્ડ તોડ્યા

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી ઘણા રેકોર્ડ તોડ્યા

Blog Article

ગુજરાત ટાઇટન્સ (GT) સામેની સોમવારની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ૧૪ વર્ષીય પ્રતિભાશાળી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઘણા રેકોર્ડ તોડી નાખ્યાં નાખ્યાં હતાં. 14 વર્ષ અને 32 દિવસની ઉંમરના આ ખેલાડીઓ માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 11 છગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 265થી વધુ હતો.તેને 38 બોલમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા.

સૂર્યવંશી IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. તેને ફક્ત 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હાંસલ કરી હતી.

Report this page